[gtranslate]

ગુજરાતી લોક સંગીત અને ડાયરાની મોઝ

માનનીય મેમ્બર્સ
નમસ્તે…
બધા કોઇ પણ મુસીબત વગર આનંદમાં હશો.
આપણે સૌ આ એકલતામાં રહેવાથી કંટાળો અનુભવીએ છીએ એ હકીકત છે. પણ આવો સમય ધાર્યા કરતા વધારે વખત ચાલે એવું લાગે છે. એટલે આપણા સમાજના આગેવાનો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે એક યા બીજા માધ્યમથી કોઇ પ્રોગ્રામ આપીને સૌને મનોરંજન પુરુ પાડે.
એમાંનો એક પ્રોગ્રામ ( LIVE On ZOOM ) લોકસંગીત અને ડાયરાનીની મોજ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે.

એ માટે તમારે લેપટોપ, આઇપેડ કે સેલ ફોનમાં ZOOM ડાઉન લોડ કરવાનું છે. દરેક મેંબરને છોકરા- છોકરી કે સંબંધી મદદ કરે એમ હોય જ છે. તો એમને કહીને આટલું કામ કરાવી લો તો આપણા સમાજના આગેવાનોને પણ સારા કાર્યક્રમો લાવવાનો ઉત્સાહ રહે. અને વધારે કાર્યક્રમો લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
બને ત્યાં સુધી તમારે લોગ-ઇન કે પાસવર્ડની નાખવાની જરુર ન પડે.

Live-zoom કાર્યક્રમ આવતા શનીવારે સવારના 10:00 કલાકે શરુ થશે.
જાણીતા લોક કલાકાર અનીલ વાંકાણી અને તેમનું ગ્રુપ છે. સૌને ખૂબ આનંદ આવશે.
ઉપર આપેલા ફલાયર અને મારા આ મેસેજ નીચે એક લીંક હશે. તે લીંક ઉપર ક્લીક કરવાથી તમે જોઇન થઇ જશો.
દરેક મેમ્બર ને વિનંતી છે કે આ જનરલ Live મીટીંગમા લોગ ઈન થઈને કાર્યક્રમનો આનંદ માણે.
આભાર

વી. કે. લીંબાણી
સેક્રેટરી, બી. એસ. સી. ડાલસ

RocketplayRocketplay casinoCasibom GirişJojobet GirişCasibom Giriş GüncelCasibom Giriş AdresiCandySpinzDafabet AppJeetwinRedbet SverigeViggoslotsCrazyBuzzer casinoCasibomJettbetKmsauto DownloadKmspico ActivatorSweet BonanzaCrazy TimeCrazy Time AppPlinko AppSugar rush